

![]() ![]() |
ભાવનગર શિશુવિહાર ખાતે ૧૩૫ મી જીવન કૌશલ્ય તાલીમ યોજાય બાળવય થી નાગરિકોમાં જીવન કૌશલ્ય અને માનવીય મૂલ્યો રોપાય તેવા ઉદ્દેશથી પ્રવુતિ શિશુવિહાર અવૈધિક તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૦૫/૦૨/૨૦૨૨ ને શનિવાર ના રોજ સંસ્થા ના કાર્યકર શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા ક્રાફટ તાલીમ અંતર્ગત કલે આર્ટ બનાવવાની તાલીમ આપવામાં આવી શ્રી મીનાબેન પ્રમોદ ચંદ્ર હેમાણી ના સૌજન્ય થી ચાલતી ૧૩૫.મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૦ વિધાર્થી ઓ તાલીમ બદ્ધ થયા છે જે નોધનિય છે
Recent Comments