ભાવનગર શિશુવિહાર ખાતે ૩૯૪ પ્રભુકૃપા નેત્રયજ્ઞ સંપન્ન

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગર નાં જાણીતા રિટાયર્ડ શિક્ષક શ્રી રાઘવજી ભાઈ પટેલનાં વડીલ સ્વ. સમરતબહેન પટેલ અને સ્વ.ઝવેરભાઈ પટેલની સ્મુતિમાં ૩૯૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.૨૬ ફેબ્રુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં ૧૮૩ થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને ૨૦ દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ.
Recent Comments