ભાવનગર

ભાવનગર શિશુવિહાર જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત પોશાક આહાર માર્ગદર્શન

ભાવનગર  શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત તા.12 સપ્ટેમ્બરનાં રોજ સંસ્થા ક્રીડાગણનાં વિધાર્થીઓ તથા તેમનાં વાલીઓને નિષ્ણાત ડૉ શ્રી અરવિંદભાઈ ત્રિવેદી દવારા બાળ  આરોગ્ય , સ્વચ્છતા અને પોષક આહાર વિશે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. તેમજ 70વાલીઓ તથા બાળકોની આરોગ્ય તપાસ કરી જરૂરી દવાનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સંકલન સ્કાઉટ શિક્ષક શ્રી કમલેશભાઈ વેગડે કર્યું હતું..

Related Posts