ભાવનગર

ભાવનગર શિશુવિહાર ની નિરંતર અન્નસેવા ૧૨ માસ માં ૩૨૪ ગરીબ પરિવારો ને અઢીલાખ થી વધુ અનાજ સહાય

કોરોના મહામારી વચ્ચે ધંધા-રોજગારીની સ્થગિતતા વચ્ચે શ્રી શારદાબહેન ધીરજલાલ દેસાઈ પરિવાર દ્વારા તારીખ ૧૭  એ ૨૭ જરૂરિયાતમંદ પરિવારો ને અનાજકીટનું વિતરણ કરવામાં આવેલ છે.ભાવનગરના શ્રમિક પરિવારોની છેલ્લા ૧૨  માસથી કાળજી લેનાર શ્રી દેસાઈ પરિવાર દ્વારા ૩૨૪  ગરીબ કુટુંબોને રૂપિયા ૨૬૨૪૪૦ / ની અનાજ સહાય શિશુવિહાર ના માધ્યમ થકી પહોંચાડવામાં આવી છે. જે નોંધનીય બને છે.

Follow Me:

Related Posts