ભાવનગર શિશુવિહાર ની સેવા ભૂમિ ઉપર તારીખ 1 જુને ત્રીજો covid વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો….. ડોક્ટર ક્રિષ્ના બેન જસાણી ની રાહબરીમાં સુમીટોમો ઇન્ડિયા લિમિટેડ ના સૌજન્યથી યોજાયેલ 18 વર્ષથી મોટા તમામ નાગરિકો માટે ના શિબિરમાં 150 લોકોએ covid નો પ્રથમ ડોઝ લીધો હતો…. શ્રી શારદાબેન ધીરજલાલ દેસાઈ ભવનમાં યોજાયેલ કાર્યક્રમ નું સંકલન ચેતન ભાઈ પરમાર તથા શિશુવિહાર સંસ્થાના કાર્યકરોએ કર્યું હતું
ભાવનગર શિશુવિહાર ની સેવા ભૂમિ ઉપર તારીખ 1 જુને ત્રીજો covid વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો


















Recent Comments