fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં ગણતંત્ર પર્વની પુરા અદબ સાથે ઉજવણી

ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર ક્રીડાંગણના તાલીમાર્થીઓએ 72માં ગણતંત્ર પ્રસંગે ત્રિરંગાને સલામી અર્પણ કરી હતી ….
ભાવનગરના સંનિષ્ઠ શિક્ષક રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં જરૂરિયાત મંદ પરિવારોને હિમેશભાઈ ત્રિવેદી દ્વારા હાથલારીનું વિતરણ તથા ૮ સીવણ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર સાથે સાધન-સહાયનું વિતરણ કરવામાં આવેલ …

સંસ્થા પ્રમુખ રાજેન્દ્ર ભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં સંસ્થા પરિવારના તેમજ ક્રીડાંગણ ના ૮૫થી વધુ નાગરિકોએ ઉપસ્થિતિ દાખવીને રાષ્ટ્રને ભાવાંજલિ આપી હતી ….સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી હરીશભાઈ ભટ્ટ તથા કમલેશભાઈ વેગડે સંભાળ્યું હતું

Follow Me:

Related Posts