ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં ૭૫ માં સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે ક્રીડાંગણ તાલીમાર્થીઓ દ્વારા બેન્ડસલામી અને માર્ચ પાસ્ટ સાથે ઘ્વજ વંદન તથા સમી સાંજનાં સમયે રાષ્ટીય વંદના સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ શિશુવિહાર સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે, સ્કાઉટ માસ્ટર શ્રી હરેશ ભાઈ ભટ્ટ અને સંસ્થાનાં પ્રોગ્રામ કોડીનેટર શ્રી હિનાબહેન ભટ્ટની વિશેષ ઉપસ્થિત માં યોજવામાં આવેલ. જેમાં ૪૫ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો તેઓ ને પ્રમાણપત્ર થી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં..આ કાર્યક્રમનું સંકલન શ્રી અંકિતાબહેન ભટ્ટે તથા સ્કાઉટ તાલીમ તજજ્ઞ શ્રી કમલેશભાઈ વેગડે કર્યુ હતું
ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં ૭૫ માં સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે માર્ચ પાસ્ટ ધ્વજ વંદન સંસ્કૃતિકના ઉત્સાહી ૪૫ બાળકોને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરાયા


















Recent Comments