ભાવનગર અવૈધિક તાલીમની મહાશાળા તરીકે છેલ્લા ૮૩ વર્ષથી કાર્યરત શિશુવિહાર સંસ્થાનાં ઉપક્રમે જીવન શિક્ષણ વિષયે છ માસની તાલીમ ૧ સપ્ટેમ્બરથી શરૂ થઇ છે…..ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સૌજન્યથી યોજાતી જીવન શિક્ષણ તાલીમમાં પ્રાથમિક સારવાર, સ્કાઉટ, આપત્તિ નિવારણ, ક્રાફ્ટ, જીવન ઉપયોગી કૌશલ્ય ગણન , લેખન વાંચન ઉપરાંત યોગ અને શાંતિપ્રિય રમતોને સાંકળી ૭૨ તાલીમ આપવામાં આવી રહી છે.આ તાલીમના પ્રારંભે તજજ્ઞ શ્રી નિર્મોહીબહેન ભટ્ટે સેવા આપીને ૪૨ તાલીમાર્થીઓને વાર્તા બોધ સાથે સાંકળવામાં આવ્યા હતા
ભાવનગર શિશુવિહાર સંસ્થાનાં ઉપક્રમે જીવન શિક્ષણ છ માસની તાલીમ ૧ સપ્ટેમ્બરથી શરૂ કરાઈ

Recent Comments