ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા ૧૫૦૦ ગરીબ વિદ્યાર્થીઓને અપાયેલ સ્કૂલ કીટભાવનગર ની સેવાભાવી શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે સતત ૧૧ માં વર્ષ નગરપાલિકા તથા ડ્રોપ સંસ્થાના તાલીમાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવેલ છે..શિક્ષકોના સામાજિક ઉત્તરદાઇત્વ તરીકેના હેતુને વિસ્તારતા આગામી માસમાં રામકૃષ્ણ મિશન રાજકોટ ના અધ્યક્ષ સ્વામી નીખિલેશ્વરાનંદજી શિક્ષકોને પ્રેરિત કરનાર છે
ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા ૧૫૦૦ ગરીબ વિદ્યાર્થીઓને અપાયેલ સ્કૂલ કીટ

Recent Comments