ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૨૪૪ મી બેઠક મળી
ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૨૪૪ મી બેઠક શ્રી જિજ્ઞાબેન ત્રિવેદીના સંચાલનમાં મળી હતી, જેમાં કવિઓના કાવ્ય પાઠ ઉપરાંત સર્જનની પૂર્વ ક્ષણોમાં : કવિ વિશેષ વક્તવ્ય અંતર્ગત ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ શ્રી ડૉ. પથિકભાઈ પરમારે અનેક દૃષ્ટાંતો તેમજ સ્વાનુભવ દ્વારા કાવ્યની સ્ફુરણા અને તે દ્વારા થતાં સર્જન વિશે, સર્જન પ્રક્રિયા વિશે રસપ્રદ વાતો કરી હતી.
Recent Comments