fbpx
ભાવનગર

ભાવનગર ૧૯૮૦ થી શિશુવિહારમાં અવિરત ચાલતી બુધસભાની નામળનારી ૨૨૪૩ મી બેઠકમાં 

કવયિત્રી શ્રી જયશ્રીબા ગોહીલના ભક્તિગીતોના સંગ્રહ  “ગોમતીના ઘાટે”ના પુસ્તક વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.અધ્યક્ષ શ્રી તૃપ્તિબા રાઓલ તથા મુખ્ય મહેમાન સાહિત્યકાર શ્રી નટવર આહલપરા  તથા અનેક મહાનુભાવો અને સાહિત્ય રસિકોની હાજરીમાં આ કાર્યક્રમ ડૉ. માનસીબેન ત્રિવેદીના સંચાલનમાં યોજાયો.અનેક સાહિત્યરસીકો ગુજરાતની અને ભાવનગરની વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને સભ્યોએ હાજરી આપી હતી. આ પ્રસંગે બુધસભાના સર્વે સભ્યોએ જયશ્રીબાને સન્માનિત કર્યા હતા. અને તેમને શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કલા રસીકો એ હાજરી આપી હતી

Follow Me:

Related Posts