ભાવનગર 1980 થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2221 મી બેઠક તારીખ. 08. 02. 2023 ના બુધવારના રોજ સાંજે. 6. 15 થી 7. 15 કવયિત્રી શ્રી અંજનાબેન ગોસ્વામીના સંચાલન હેઠળ મળી.અવસર અભિવ્યક્તિ અનુસંધાને “વેલેનટાઇન ડે ” અંતર્ગત ઉપસ્થિત 32 કવિ કવિયત્રીઓ એ સ્વરચિત કવિતા રજૂ કરી હતી વર્ષ 2023 ની બુધસભા ના પાંચે સંચાલકો તથા કાવ્ય રસીકો પ્રેમની અભિવ્યક્તિ વિષયને લઈને રજૂ કરેલ રચનાઓ રસપ્રદ બની હતી.
ભાવનગર 1980 થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2221 મી બેઠક યોજાય


















Recent Comments