ભાવસાર બોર્ડિંગ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો
ભાવસાર બોર્ડિંગ ખાતે આજે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વડીલોને કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વડીલો માટે સુવિધા ઊભી કરવામાં આવી છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવો જોઈએ. આ વેક્સિનેશન કેમ્પમાં આવી ૬૦ વર્ષથી વધુ ઉમરનાં લોકોએ વેક્સિન ચોક્કસ લેવા માટે લોકોને અનુરોધ કરાયો છે
Recent Comments