ભુરખિયા ખાતે રક્ષાત્મક રસીકરણ નો બીજો ડોઝ આપતા આરોગ્ય
ઓ રસીકરણ એ રાષ્ટ્રીય મુહિમ આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ કોઈ ડર કે ભય વગર રાષ્ટ્રીય ફરજ અદા કરો નો અનુરોધદામનગર ના ભુરખિયા ખાતે કોવિડ ૧૯ વાયરસ સામે રક્ષણ આપતી રસી નો બીજો ડોઝ આપતા આરોગ્ય કર્મી ઓ રામપર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગાયત્રીબેન લાડોલા આઈ સી ડી એસ લાઠી કાશ્મીરાબેન ભટ્ટ ભાવેશભાઈ માગરોળિયા અજયભાઈ ગોહિલ આશા વર્કર દીપ્તિબેન આંગણવાડી વર્કર ગીતાબેન ટાંક સહિત ના આરોગ્ય કર્મી ઓ દ્વારા ભુરખિયા ગામે રસીકરણ ના બીજા ડોઝ માટે સુંદર સમજ સાથે રસીકરણ કેમ્પ યોજ્યો હતો રસીકરણ થી દરેક પરિવાર નું આરોગ્ય સુરક્ષિત કરાયું હતું રસીકરણ અંગે આરોગ્ય વિષાયક ફાયદા અંગે અવગત કરતા આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ રસીકરણ એ રાષ્ટ્રીય મુહિમ છે રાષ્ટ્રીય ફરજ અદા કરો નો અનુરોધ ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની આચારસંહિતા નું પાલન કરો ની શીખ સાથે ઉત્સાહ ભેર કોઈ ડર કે ભય વગર બીજો ડોઝ લેતા ગ્રામજનો
Recent Comments