દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ની રથયાત્રા સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા નું પાવન પર્વ દિવસ દરમ્યાન ભજન ભોજન દર્શન પૂજન અર્ચન કરશે હજારો શ્રધ્ધાળુ ભાવિકો શ્રી ભુરખિયા દાદા સવાર ના ૮-૦૦ કલાકે રથયાત્રા દ્વારા કરશે નગર ચર્યા શ્રી ભુરખિયા ગામ ના મુખ્ય રાજમાર્ગો ઉપર મગર ચર્યા બાદ ગુરુપૂજન દર્શન પૂજન અર્ચન અને મહા પ્રસાદ ના રંગારંગ કાર્યક્રમો સાથે સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાશે
ભુરખિયા દાદા ની નગર ચર્યા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ની રથયાત્રા સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા

Recent Comments