દામનગર થી ભુરખીયા જતા સ્ટેટ ના માર્ગ ઉપર અનાજ ભરેલ ટ્રક અને ફોરવહીલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો ઇજા ગ્રસ્ત કારચાલક સહિત ના ઓને ૧૦૮ મારફતે નજીક ના સી એ સી માં લઇ જવાયા હતાદામનગર થી લાઠી જતા સ્ટેટ ના માર્ગ ઉપર દામનગર થી ભુરખિયા તરફ જતા ટ્રક ચાલકે ફોરવહીલ ને અડફેટે લેતા ફોરવહીલ વાહનો માં બેઠેલ ઇજા ગ્રસ્તો ને ૧૦૮ મારફતે સારવાર માં લઇ જવાયેલ છે અને ટ્રક ચાલક નાસી છુટેલ છેગારીયાધાર ના માંડવી નો અનાજ ભરેલ ટ્રક માં ત્રણ વ્યક્તિ કેબિન માં અને ત્રણ વ્યક્તિ ટ્રક ઉપર બેઠેલી હતી ભુરખિયા તરફ થી આવી રહેલ ફોરવહીલ માં સવાર ચાર વ્યક્તિ ઓ સવાર હતીકાર ચાલક અને બાજુ માં બેઠલી વ્યક્તિ ઓને ગંભીર ઇજા થઈ હોવા થી ઇજા ગ્રસ્ત ફોરવહીલ ચાલક સહિત ના ઓને ૧૦૮ મારફતે સારવાર માં લઇ જવાયા છે બપોર ના ૧૧-૪૫ આસપાસ આ અકસ્માત સર્જાયો હતો ઇજા ગ્રસ્તો ને સારવાર માં ખસેડવા માટે રાહદારી ઓ એ ઇજા ગ્રસ્ત કાર ચાલક સહિત ના ઓને બહાર કાઢવા માં મદદ કરી સારવાર મોકલાવેલ છે
ભુરખિયા દામનગર રોડ ઉપર ફોરવહીલ ટ્રક વચ્ચે અકસ્માત

Recent Comments