લગ્ન જીવન માં સત્ય સયંમ સ્નેહ સમતા સમર્થતા ની દીક્ષા પરસ્પર હ્દયપૂર્વક ની પ્રતિજ્ઞા એટલે સપ્તપદી
વ્યક્તિ ના આત્મિક વિકાસ ત્યાગ નું શિક્ષણ વિકાસ સર્જન ની શોધ માનવ સમાજ નું સાચું સૌંદર્ય છે
પ્રાણવિકાસ નુ વ્રત આદર્શ ગૃહસ્થાશ્રમ કુદરત ની અનુપમ ભેટ હસ્ત મેળાપ ની વિધિ એટલે મન મેળાપ નો સંકલ્પ
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત આઠમાં સર્વ જ્ઞાતિસમૂહ લગ્નોત્સવ નું જંગમી તીર્થંકર સમાં સંત શ્રી સીતારામબાપુ શિવકુંજ આશ્રમ ના હસ્તે દીપપ્રાગટય કરી લગ્નોત્સવ સમારોહ નો પ્રારંભ કરાયોઆઠમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સમસ્ત ભુરખિયા ગામ પૂજારી પરિવાર સ્વંયમ સેવકો ની ઉત્તમોત્તમ વ્યવસ્થા ની સર્વત્ર સરાહના કરતા મહાનુભવો
ઉદારદિલ દાતા ના આર્થિક સહયોગ થી ૪૦ નવદંપતી ઓને સોના ચાંદી ના આભૂષણો સહિત ઘરવખરી ની ૮૪ ચીજ વસ્તુ ઓનો કરિયાવર અર્પણ કરાયોનવ દંપતી ઓને માર્મિક ટકોર સાથે પૂજ્ય સીતારામબાપુ ની શીખ સપ્તપદી નો મહિમા દર્શવાતા પૂજ્ય બાપુ એ નવદંપતી ઓને જણાવ્યું કે નિસ્વાર્થ પ્રેમ વાત્સલ્ય પરંપરા .સંરક્ષણ અદેત એકત્વ ધ્યેયનિષ્ઠા બંધન સ્વીકૃતિ સાંસ્કૃતિક ઉન્નતી નુ સહપ્રયાણ એટલે લગ્ન સામાજિક સ્થિરતા નુ અદ્ભૂત આયોજન જેમાં નિત્ય કર્મ સંસ્કાર ધાર્મિક શાશ્વતતા વિશ્વાસ આત્મા સમર્પણ દ્રઢ પરિચય મહત્વકાંક્ષા પ્રતિસાદ સન્માન નો સરવાળો એટ્લે લગ્ન
લગ્ન જીવન માં સત્ય સયંમ સ્નેહ સમતા સમર્થતા ની દીક્ષા પરસ્પર હ્દયપૂર્વક ની પ્રતિજ્ઞા એટલે સપ્તપદી વ્યક્તિ ના આત્મિક વિકાસ ને ત્યાગ નું શિક્ષણ વિકાસ સર્જન ની શોધ માનવ સમાજ નું સાચું સૌંદર્ય છે પ્રાણવિકાસ નુ વ્રત આદર્શ ગૃહસ્થાશ્રમ જ કુદરત ની અનુપમ ભેટ હસ્ત મેળાપ ની વિધિ એટલે મન મેળાપ નો સંકલ્પ સહનશીલ બનજો આદર્શ દાંપત્ય જીવન ની દીક્ષા એટલે લગ્ન તેવા આશિષ પાઠવતા શ્રી સીતારામબાપુ એભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં યોજાયેલ ભવ્ય અને દિવ્ય સર્વજ્ઞાતિ અઠમાં સમૂહ લગ્નોત્સવ માં ભોજન પ્રસાદ બેઠક કરિયાવર પાર્કિગ રક્તદાન સહિત ની ઉત્તમ વ્યવસ્થા શક્તિ માટે સર્વ ટ્રસ્ટી શ્રી ઉદારદિલ દાતાશ્રી સમસ્ત ભુરખિયા ગામ સેવક સમુદાય ને અંતર થી ખૂબ સાધુવાદ પાઠવી રાજીપો વ્યક્ત પૂજ્ય બાપુ અઠમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં અનેકો ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ ટ્રસ્ટી ઓ કર્મચારી શ્રી દાતા શ્રી સ્વંયમ સેવકો ના સંકલન ની સર્વત્ર સરાહના કરતા ભાવિકો માં ખુશી જોવા મળી હતી

















Recent Comments