દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે દર્શને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના ફાયરબ્રાન્ડ નેતા ગોપાલભાઈ ઇટાળિયા એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કરી મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ની શુભેચ્છા મુલાકાત લીધી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સામાજિક ધાર્મિક આરોગ્ય શિક્ષણ સહિત ની સેવા થી અવગત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તાર માં યાત્રા પ્રવાસ દરમ્યાન વિશાળ કાર્યકર ના કાફલા સાથે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કરી ટૂંકું રોકાણ કરી તાલુકા ના ગ્રામ્ય માં યાત્રા પ્રસ્થાન કરી હતી
ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાળીયા

Recent Comments