અમરેલી

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે આવતા ભાવિકોને અનુરોધ રાત્રી રોકાણ ઉતારા વ્યવસ્થા બંધ છે

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે દર્શને પધારતા યાત્રિકો ને અનુરોધ  રાત્રીવાસ વ્યવસ્થા સંપૂર્ણ બંધ દૂરસદુર થી પધારતા યાત્રિકો એ ખાસ નોંધ લેવી મંદિર સંકુલ માં રાત્રી રોકાણ ઉતારા વ્યવસ્થા સંપૂર્ણ બંધ છે વધતા જતા કોવિડ૧૯ ના સંક્રમણ ધ્યાને રાખી રાત્રી ઉતારા વ્યવસ્થા બંધ રાખેલ હોય તમામ સેવકો ભાવિકો ને નોંધ લેવા અનુરોધ છે 

Related Posts