દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી આયોજિત સુદર્શન નેત્રાલય નો કેમ્પ યોજાશે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાયન્સ કબલ ઓફ અમરેલી સીટી ના સયુંકત ઉપક્રમે શ્રી નાગરદાસ ધનજી સંધવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય અમરેલી ની તબીબી સેવા એ સંપૂર્ણ વિના મૂલ્યે તા.૧૬/૩/૨૨ ને બુધવાર સવાર ના ૮-૦૦ કલાક થી બપોર ના ૧-૦૦ કલાક સુધી ચાલનાર આ કેમ્પ માં આંખ ને લગતા તમામ મોતિયા જામર વેલ પરવાળા ત્રાસી આંખ કિકી પડદા જેવા દર્દ ની તપાસ નિષ્ણાંત તબીબ અને અદ્યતન ટેલનોલોજી ધરાવતી સુદર્શન નેત્રાલય દ્વારા કરી મોતિયા ના દર્દી નારાયણો ને નેત્રમણી આરોપણ સાથે કાળા ચશ્મા જમવા રહેવા દવા સંપૂર્ણ ફ્રી ઓપરેશન કરી આપવા માં આવનાર છે તેમ લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી ના નિલેશભાઈ ભીલ રિધેશભાઈ નાકરાણી વિનોદભાઈ આદ્રોજા રમેશભાઈ કાથરોટિયા સાહસ ઉપાધ્યાય શરદભાઈ વ્યાસ જયેશભાઇ પંડયા ની યાદી માં જણાવ્યું છે
ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી આયોજિત સુદર્શન નેત્રાલય નો આજે કેમ્પ યોજાશે


















Recent Comments