લાઠી નવનિયુક્ત તાલુકા મામલતદાર પટેલ સાહેબ નો પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સત્કાર સમારોહ યોજાયો લાઠી તાલુકા મામલતદાર સાહેબ પટેલ નું પોસ્ટીગ થતા લાઠી રેવન્યુ નાયબ મામલતદાર વિજયભાઈ ડેર નાયબ મામલતદાર ચુડાસમા અન્ન પુરવઠા ગોડાઉન મેનેજર લશ્કરી સહિત પંડિત દિન દયાળ ગ્રાહક વસ્તુ ભંડાર સંચાલક શ્રી તેમજ પ્રધાન મંત્રી પોષણ અભિયાન યુનિયન ઓર્ગેનાઝર આયોજક તેમજ પંડિત દિન દયાળ ગ્રાહક વસ્તુ ભંડાર મંડળ ના હોદેદારો નરેશભાઈ કોઠીયા તથા ઉપપ્રમુખ અશ્વિનભાઇ પંડ્યા ની ઉપસ્થિતિ માં નવનિયુક્ત તાલુકા મામલતદાર પટેલ સાહેબ નો સત્કાર કરાયો હતો.
ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નવનિયુક્ત લાઠી તાલુકા મામલતદાર પટેલ સાહેબ નો સત્કાર સમારોહ યોજાયો

Recent Comments