fbpx
અમરેલી

ભૂરખીયા ખાતે અમરેલી પશુપાલન વિભાગ દ્વારા આયોજિત “પશુ પાલન શિબિર” યોજાઈ

દામનગર  સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુરખિયા ખાતે અમરેલી પંચાયત પશુપાલન વિભાગ દ્વારા આયોજિત “પશુ પાલન શિબિર” યોજાઈ અમરેલી જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગ દ્વારા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ  ભરતભાઈ સુતરીયા ના અધ્યક્ષતા માં પશુપાલન વિભાગ દ્વારા આયોજિત “પશુ પાલન શિબિર” માં નિષ્ણાત પશુ ચિકિત્સકો ની ઉપસ્થિત માં યોજાયેલ શિબિર માં પશુ આરોગ્ય  ઉત્તમ પશુ પાલન સહિત ની બાબતે વિસ્તૃત માર્ગદર્શન થી સર્વ પશુપાલકો ને અવગત કરાયા હતા વિવિધ સમિતિ ઓના ચેરમેન  અધિકારી પદા અધિકારી ઓ લાલજીભાઈ મોર જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન તેમજ અગ્રણી જીતુભાઈ ડેર લાઠી તાલુકા પંચાયત ના પ્રમૂખ મધુભાઈ ઉપપ્રમૂખ  રાકેશભાઈ તાલુકા પંચાયત ના સદસ્ય ચિરાગભાઈ પરમાર ભૂરખિયા ના સરપંચ રમેશભાઈ બારડ તાજપર ગામ ના સરપંચ  વિજયભાઇ બારડ સહિત પશુ ચિકિત્સક, ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts