બોલિવૂડ

ભૂલ ભુલૈયા ૨’નું ટીઝર રિલિઝ થતા આર્યને બતાવ્યો સંપૂર્ણ રીતે બતાવ્યો સ્વેગ

ભૂલ ભુલૈયા ૨ ના ટીઝરમાં કાર્તિક આર્યન સિવાય મંજુલિકાની ઝલક શરૂઆતમાં જાેવા મળે છે. જાેકે, ટીઝરમાં તેની સાથે માત્ર કાર્તિક આર્યનઅને છોટા પંડિત એટલે કે રાજપાલ યાદવનો જ લૂક સામે આવ્યો છે. રાજપાલ યાદવ પણ પહેલી ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ છોટા પંડિતની ભૂમિકા ભજવતો જાેવામળશે. અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત અને ટી સિરીઝના બેનર હેઠળ ભૂષણ કુમાર દ્વારા નિર્મિત, હોરર કોમેડી ડ્રામા ‘ભૂલ ભૂલૈયા ૨’ ૨૦ મે, ૨૦૨૨ ના રોજ થિયેટર્સમાં આવશે. પહેલા આ ફિલ્મ ૨૫ માર્ચના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ઉપરાંતતબ્બુ પણ છે.

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’નું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. લાગે છે કે આ ફિલ્મ કોમેડી અને હોરરની રોલરકોસ્ટર રાઈડ હશે. કાર્તિક આર્યને ગુરુવારના રોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું ટીઝર પોસ્ટ કર્યું છે, તેના ચાહકોને તેના પાત્ર ‘રુહ બાબા’નો પરિચય કરાવ્યો અને તેમને મંજુલિકાથી સાવધ રહેવા કહ્યું છે. કિયારા અડવાણીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ટીઝર વીડિયો પણ શેર કર્યો છે. ટીઝર રીલિઝ કરતાં, ફિલ્મના અભિનેતા કાર્તિક આર્યનએ લખ્યું, “રુહ બાબા આવી રહ્યા છે સાવધાન મંજુલિકા!!” ‘ભૂલ ભૂલૈયા ૨’ નું લગભગ એક મિનિટ લાંબુ ટીઝરએક ડરામણા હવેલીના દ્રશ્યોથી શરૂ થાય છે, ત્યારબાદ કેટલાક અસામાન્ય દૃશ્યો અને શ્રેયા ઘોષાલના અવાજમાં ‘અમી જે તોમારે’ ગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. ઉલ્લેખીય છે કે,

Related Posts