fbpx
બોલિવૂડ

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવી ગઈ છે. આ લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાના કિલર સ્વેગને જાેઈને દરેક તેના વખાણ કરતા જાેવા મળી રહ્યા છે. તસવીરોમાં મોનાલિસા કેમેરાની સામે સૌથી હોટ પોઝ આપતી જાેવા મળી રહી છે.

મોનાલિસાના લુકની વાત કરીએ તો તે રેડ ડીપ નેક ટોપ, વ્હાઈટ ડેનિમ જીન્સ અને સ્વેટરમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. તસવીરોમાં મોનાલિસા સોફા પર બેઠેલી અને પોતાની સ્ટાઈલથી કિલર પોસ્ટ આપતી જાેવા મળે છે. મોનાલિસાએ સ્મોકી મેકઅપ સાથે કર્લ હેયર કરીને તેનો લુક કમ્પલીટ કર્યો છે. તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન લખ્યું છે કે આ પોઝમાં મારી અંદર સુપરમોડલ દર્શાવી રહી છે અને ફેસ ઈમોજી પણ શેર કર્યું છે.

Follow Me:

Related Posts