બોલિવૂડ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા લહેંગામાં કિલર પોઝ પર ફેન્સ દિવાના થઈ ગયા

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (સ્ર્હટ્ઠઙ્મૈજટ્ઠ) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તાજેતરમાં જ તેણે ફેન્સ સાથે તેના ફોટા શેર કર્યા છે અને તેનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ તસવીરોમાં મોનાલીસ નવરાત્રી લૂકમાં જાેવા મળી રહી છે. મોનાલિસા અલગ-અલગ પોઝ આપતી જાેવા મળે છે, જેને જાેઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. આ તસવીરોમાં મોનાલિસા યલો અને લાઇટ ગ્રીન રંગના સુંદર લહેંગામાં ધૂમ મચાવતી જાેવા મળે છે. મોનાલિસા અલગ-અલગ પોઝ આપતી જાેવા મળે છે, જેને જાેઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ તેમને કેપ્શન આપ્યું છે કે રાઈટ અ કેપ્શન. મોનાલિસાની આ તસવીરો પર તેના લાખો ફેન્સ કોમેન્ટ કરતા જાેવા મળે છે, સુંદર ઐસી કી ચાંદ ભી શર્મા જાયે, સુંદર, સુપર ડુપર, ફેબ્યુલસ. મોનાલિસા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જાેવા મળા છે.

Related Posts