અમરેલી

મંડલ સંગઠનમાં ખાલી પડેલ જગ્યા ઉપર મંડલ ભાજપનાં હોદેદારની નિયુકિત

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી મંડલ સંગઠનમાં ખાલી પડેલ જગ્યા ઉપર મંડલ ભાજપનાં હોદેદારશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.


પ્રમુખ જિવણલાલ બચુભાઈ વેકરીયા સાવરકુંડલા તાલુકો
મહામંત્રી બીપીનભાઈ રસીકલાલ નગદીયા
મહામંત્રી ચેતનભાઈ છગનભાઈ માલાણી

મહામંત્રી ગૌતમભાઈ જેઠુરભાઈ વિંછીયા લીલીયા તાલુકો

Related Posts