fbpx
ગુજરાત

‘મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય, વાત માત્ર હવા છે’ – વિજય રૂપાણી

ગુજરાતમાં આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે, ત્યારે થોડા સમય પહેલા એવા અહેવાલો વહેતા થયા હતા કે, રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેમજ બોર્ડ નિગમોમાં નિમણૂકો કરવામાં આવશે.

જાેકે, આજે આ વાતને મુખ્યમંત્રીએ રદિયો આપીને એક નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિવેદનથી ફરી મંત્રીમંડળના વિસ્તરણ પર બ્રેક લાગી ગઈ છે.

ઝ્રસ્ વિજય રૂપાણીએ આજે મંત્રીમંડળના વિસ્તરણને લઇને જણાવ્યું હતું કે મંત્રીમંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી, માત્ર આ બધી વાતો હવામાં છે. મુખ્યમંત્રી (ઝ્રસ્) એ મંત્રીમંડળના વિસ્તરણને લઇને ચાલી રહેલી ચર્ચાઓને પૂર્ણવિરામ મુકી દીધો હતો.

Follow Me:

Related Posts