fbpx
અમરેલી

મકેશ સઘાણીના ૫૧ મા જન્મ દિવસ ઉજવણી અતર્ગતજીલ્લાની વિવિધ સસ્થાઓ દ્રારા જીલ્લાના વિવિધ સ્થાનોપર સેવા કાર્યક્રમો યોજાયા

રાજુલા, જાફરાબાદ, ખાભા, બગસરા, ધારી, ચલાલા, સાવરકુંડલા, લીલીયા, દામનગર, લાઠી, બાબરા, વડીયા, કુકાવાવ, મહુવા અને વિજપડી ખાતે જન્મ દિવસને વઘાવતી વિવિધ સસ્થાઓ યુવાનોના માર્ગદર્શન, દિર્ઘદ્રષ્ટા અને સારહી તપોવન આશ્રમના નિર્માતા મુકેશ સઘાણીના જન્મ દિવસ અનેકવિધ સેવા પ્રવૃતિના માધ્યમ થી યાદગાર બનાવવામા આવ્યો જેમા અમરેલી જીલ્લાની વિવિધ સસ્થાઓ દ્રારા સમગ્ર અમરેલી જીલ્લાના વિવિધ સ્થાનો પર લોકકલ્યાણની સેવા પ્રવૃતિ કરવામા આવી હતી

જેમા રાજુલા ખાતે સહયોગ ગૃપ અને મુકેશ સઘાણી મીત્ર મડળ દ્રારા સિવિલ હોસ્પિટલ અને સ્લમ વિસ્તારમાં નાસ્તો ત્થા ફુટ વિતરણ કરવામા આવેલ, ધારી ખાતે બજરગ ગૃપ દ્રારા ધારી સિવીલ હોસિપટલમા ફુટ વિતરણ તથા ધાબળા વિતરણ કરવામા આવેલ, સાવરકુંડલા ખાતે સાઈનાથ યુવક મડળ માનવ મંદિર ખાતે ભોજન પીરસવામા આવેલ, વિજપડી માધવ યુવક મડળ દ્રારા નેત્ર નિદાન કેમ્પ અને ભોજન પ્રસાદ યોજાયેલ, જાફરાબાદ ખાતે કોળી સમાજ યુવા ગૃપ દ્રારા ભુલકાઓને નાસ્તાનુ વિતરણ કરવામા આવેલ, લાઠી ખાતે કસરી કલબ ઓફ લાઠી દ્વારા સીવીલ હોસ્પિટલમા ફુટ વિતરણ કરવામાં આવેલ, બાબરા ખાતે સરદાર યુવા સોશ્યલ ગુપ તથા યુવા મોરચો દ્રારા સ્લમ વિસ્તારમા ફુટ અને નાસ્તાનુ વિતરણ કરવામા આવેલ.

બગસરા ખાતે શિવા ગૃપ દ્રારા શહેરના જરૂરતમદ વિસ્તારમા શૈક્ષણિક કીટ વિતરણ કરવામા આવેલ, ચલાલા ખાતે સમસ્ત વેપારી મહા મડળ દ્રારા સ્લમ વિસ્તારમાં નાસ્તા કરાવવામા આવેલ, મહુવા ખાતે મુકેશ સઘાણી મીત્ર મડળ દ્રારા મહુવા ખાતેના વૃધ્ધાશ્રમમા ભોજન પીરસવામા આવેલ, લીલીયા ખાતે લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા સીવીલ હોસ્પિટલમા ફુટ વિતરણ કરવામા આવેલ, દામનગર ખાતે દામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા સીવીલ હોસ્પિટલમા ફુટ અને ધાબળા વિતરણ કરવામા આવેલ, કુકવાવ તાલુકા ભાજપ પરિવાર દ્રારા રામ રોટી ઘરમા મિષ્ટાન પીરસવામા આવેલ, વડીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ભુખ્યાજનોને ભોજન પીરસવામા આવેલ, ખાભા ખાતે મહાદેવ ગૃપ તથા ગ્રીન ગૃપ દ્વારા સ્લમ વિસ્તારમા નાસ્તો આપવામા આવેલ.

મુકેશ સઘાણીના સેવા સ્વપ્નને તેમના જન્મ દિવસે અમરેલી જીલ્લાની વિવિધ સસ્થાઓ દ્રારા જે તે વિસ્તારમા સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવી અસ્મરણિય સહયોગ સાથે માનવકલ્યાણની પ્રવૃતિ કરવામાં આવતા સમગ્ર જીલ્લામાં આનદ છવાયો હતો તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts