મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગુરૂપૂર્ણિમાપર્વ મનાવાશે શ્રી મનહરભાઈ ઠાકર દ્વારા અપાશે પ્રેરક સંદેશો ભાવનગર શુક્રવાર તાં.૧૯-૭-૨૦૨૪ મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે. અહીંયા શ્રી મનહરભાઈ ઠાકર દ્વારા પ્રેરક સંદેશો અપાશે. મણાર સ્થિત ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે રવિવારે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે. ગ્રામજીવન અને મૂલ્યો સાથે કાર્યરત આ કેળવણી સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોક શાળામાં જાણીતાં શિક્ષણવિદ્દ શ્રી મનહરભાઈ ઠાકર દ્વારા ગુરુતત્વ સાથે પ્રેરક સંદેશો અપાશે. લોકશાળા પરિવાર દ્વારા આયોજન થયેલ છે.
મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગુરૂપૂર્ણિમા



















Recent Comments