fbpx
ગુજરાત

મણીનગરમાં ઊપાદયાય પરિવાર દ્વારા રક્ષાબંધનની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો

મણીનગર ના જાણીતા એડવોકેટ અમર ઊપાદયાય ના પુત્રો એ  Dhwij Upadhyay Riaan Upadhyay એક બીજાને રાખડી બાંધી ને રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો. મારા રક્ષણ માટે મારા કાંડે રાખડી બાંધી. આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે. ભાઈને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે. શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ ભાઈ. બની રહે પ્રેમ સદા, સંબંધનો આ સાથ સદા, કોઈ દિવસ ના આવે આ સંબંધ માં દૂરી, રાખી લાવે ખુશીઓ પૂરી.

Follow Me:

Related Posts