વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન ૯૬- લાઠી બાબરા વિધાનસભા મતવિસ્તારમાં યુવતીએ તેના લગ્ન હોવા છતાં મતદાનને પ્રાથમિકતા આપી હતી. મતદાન એ મતદારની ફરજ અને અધિકાર છે. વધુમાં અકાળા ખાતે વરિષ્ઠ નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો. મતદાતાઓએ તેમના સામજિક, કૌટુંબિક, વ્યવહારિક સહિતના કાર્યોની સાથોસાથ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને ફરજ માટે મતદાનને પ્રાથમિકતા આપી હતી.
મતદાતાઓએ તેમના વ્યવહારિક કાર્યોની સાથોસાથ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને ફરજ માટે મતદાનને પ્રાથમિકતા આપી

Recent Comments