મતરૂપી યોગદાન કથાકાર વક્તા શ્રી વૈશાલીબાળા
ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ કથાકાર વક્તા શ્રી વૈશાલીબાળાએ કર્યો અનુરોધ ઈશ્વરિયા બુધવાર તા.૧-૫-૨૦૨૪ લોકસભા ચૂંટણી આવી છે ત્યારે ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ તેમ કથાકાર વક્તા શ્રી વૈશાલીબાળાએ કર્યો અનુરોધ કર્યો છે. દેશનાં નાગરિક મતદાર તરીકે મતદાનની પવિત્ર ફરજ સંદર્ભે રંઘોળાનાં કથાકાર વક્તા શ્રી વૈશાલીબાળાએ તેમના સંદેશામાં ચૂંટણી પર્વમાં દેશનાં સંવિધાન માટે મતરૂપી યોગદાન અવશ્ય આપવું જોઈએ તેમ અનુરોધ કર્યો છે. તેમણે પક્ષાપક્ષી વગર યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરવાં માટે અચૂક મતદાન કરવાં પર ભાર મૂક્યો છે.
Recent Comments