અમરેલી

મધ્યાહન ભોજન યોજના જીલ્લા કારોબારી બેઠક. ભુરખીયા હનુમાનજી દાદાના સાન્નિધ્યમાં બોલાવવામાં આવી

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અમરેલી જિલ્લા મધ્યાહન ભોજન યોજના જીલ્લા કારોબારી બેઠક  યોજાય ભુરખીયા હનુમાન દાદાના સાન્નિધ્યમાં બોલાવવામાં આવી


જિલ્લા ભર માંથી  ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન પ્રમુખ   રાજભા ચુડાસમા જીલ્લા પ્રમુખ તેમજ ગુજરાત મહામંત્રી હસુભાઈ જોષી તેમજ જીલ્લા ઉપ પ્રમુખ અને તાલુકા પ્રમુખ મુકેશ મેતલીચા દરેક તાલુકાના પ્રમુખ અને કારોબારી સભ્યો હાજર રહેલ પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવા મા આવી  હતી

Related Posts