દામનગર શહેર ની જીવદયા પરિવાર ટ્રસ્ટ સંચાલિત નંદીશાળા ના આશ્રિત બળદો ને ૫૦ મણ લાપસી ખાણ માં આપતા ઉદારદિત કરુણા વત્સલ્ય ભવાની જેમ્સ પ્રા.લી ના મોભી મનજીભાઈ ધોળકિયા પરિવારે દામનગર સ્થિત જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા આશ્રિત બળદો માટે ઘઉં ના ભડકા ની લાપસી માટે સ્થાનિક સ્વંયમ સેવક ટીમ લાપસી પીરસવા કહેતા સ્થાનિક સ્વંયમ સેવી ટીમે જાતે બળદો માટે મોટા પ્રમાણ માં લાપસી બનાવી દરેક બળદ ને ખાણપાત્ર માં નંદીશાળા ના આશ્રિત દરેક બળદ ને વતનપ્રેમી સખાવતી શ્રી મનજીભાઈ ધોળકિયા પરિવાર તરફ થી લાપસી પીરસાઈ હતી
મનજીભાઈ ધોળકિયા દ્વારા નંદીશાળાના આશ્રિત બળદો માટે ઘઉંના ૫૦ મણ ભડકાની લાપસી પીરસી

Recent Comments