સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરમાં 105 ની વ્યક્તિ આજે સાજી થઈ અને પરિવાર સાથે મિલન થયું છે અને મોરબીના વિણાબેન બાબુલાલ આન્દ્રોજા નામની મનોરોગી મહિલા તારીખ 20 9 21 ના રોજ માનવ મંદિરે દાખલ કરવામાં આવી હતી અને અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક અને માનવ મંદિરે નિયમિત રીતે વિઝીટ અને સેવા આપી રહેલા ડોક્ટર વિવેક જોશીના અભિપ્રાય મુજબ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા આજે તેમના ભાઈ હર્ષદભાઈ અને મનુભાઈ બંને આવી એને માનવ મંદિર આશ્રમથી ચડી ગયા હતા આમ માનવમંદિર ની સ્થાપના નો જે હેતુ હતો તે ધીરે ધીરે સિધ્ધ થઈ રહ્યો છે અને 105 મી વ્યક્તિનું પરિવાર સાથે મિલન થયું છે તે બાબતે ભક્તિ બાપુએ આશીર્વાદ આપી ખુશી વ્યક્ત કરી હતી રાજીપો વ્યક્ત કર્યો હતો.
મનોરોગી આશ્રમ માનવ મંદિરમાં 105 ની વ્યક્તિ આજે સાજી થઈ અને પરિવાર સાથે મિલન થયું


















Recent Comments