દામનગર મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ પુણ્યોત્સવ દામનગર ના દહીંથરા શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ના હજારો અબોલ જીવો માટે મકરસકાંતિ ના પાવન પર્વ એ દામનગર શહેરી સહિત ત્રીસ થી વધુ ગ્રામ્ય માં આપના હાથ જગન્નાથ પોતા ના શ્રમ અને વાહનો માં નિરણ ખોળ ગોળ ને રોકડ સહિત નું દ્રવ્ય દાન એકત્રિત કરતા હજારો સ્વંયમ સેવકો કડકડતી ઠંડી માં પણ અદમ્ય ઉત્સાહ સાથે “મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ ને કાજ મને માંગતા ન આવે લાજ” અબોલ જીવો માટે દામનગર ની મુખ્ય બજારો રહેણાંક વિસ્તારો માં હજારો સ્વંયમ સેવી ઓની યાચીકા વહેલી સવાર થી હાથ માં જોળી લઈ નીકળતા અસંખ્ય યુવાનો દ્વારા દામનગર શહેર સહિત ત્રીસ જેટલા ગ્રામ્ય માં ગૌસેવક નું અદભુત સ્વંયમ સંકલન દ્વારા પુણોત્સવ માં એકત્રિત દ્રવ્ય દાન વાહનો દ્વારા અબોલ જીવો ની મોટી માં ગણાતી દહીંથરા ની શ્રી અલખઘણી ગૌશાળા ખાતે પહોંચાડી દેવાય છે
મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ ને કાજ મને માંગતા ન આવે લાજ. અલખધણી ગૌશાળા આશ્રિત હજારો અબોલ જીવો માટે કડકડતી ઠંડી માં ઘેર ઘેર જોળી ફેરવતા સ્વંયમ સેવકો ની યાચીકા મુક પશુ માટે આશીર્વાદ રૂપ

Recent Comments