fbpx
બોલિવૂડ

મલાઈકા અરોરાએ ગ્રીન સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો વાયુવેગે વાઈરલ

મલાઈકા અરોરાને જાેઈને કોઈ તેની ઉંમરનો અંદાજ લગાવી શકે નહીં. ૪૯ વર્ષની એક્ટ્રેસે ખુદ પોતાની જાતને એવી રીતે મેન્ટેંન કરી રાખ્યું છે કે, તે હાલમાં મોટી મોટી બ્રાન્ડ સાથે જાેડાયેલી છે. આ ઉપરાંત રિવીલિંગ ડ્રેસમાં પણ એ રેતી પોઝ આપે છે કે, ફોટો જાેઈને દિલ ધક ધક કરવા લાગે. એમાય મલાઈકાની આ તસ્વીરો જાેઈને ભલાભલા તેના ચાહક બની જાય. મલાઈકાએ આ તસવીરોમાં ગ્રીન કલરની સાડી પહેરી છે.

આ સાડી પહેરીને મલાઈકા કેમેરાની પાસે પોતાના હુસ્નનો જાદૂ બતાવી રહી છે. જેને જાેઈને ફેન્સ પણ ઘાયલ થઈ ગયા છે. આ ફોટોઝમાં મલાઈકાની અદાઓ તો કાતિલ છે, પણ શાનદાર હુસ્નની માલિક હોવાના કારણે કોઈ પણ શખ્સ તેના વખાણ કરતા પોતાની જાતને રોકી શકે નહીં. મલાઈકાએ આ સાડીની સાથે વી નેકનું બ્લાઉઝ પહેર્યું છે. આ બ્લાઉઝ ખૂબ જ ડીપ છે. જેના કારણે એક્ટ્રેસે ફ્રન્ટ સાઈડનું પાલવ કર્યું છે.

તેણે પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માટે ખુલ્લા વાળ રાખ્યા છે. સટલ મેકઅપ અને હાથમાં ડાયમંડની બંગડી પહેરી છે. મલાઈકાના ધૂમ મચાવતા આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં મલાઈકાના આ કિલર લુકને જાેઈને ફેન્સ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે. સાથે જ એક્ટ્રેસના લુકના ભરપૂર વખાણ પણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે સમયાંતરે કોઈ પણ બ્રાન્ડ સાથે કરેલો ફોટોશૂટ શેર કરે છે. હાલમાં મલાઈકાના બ્રેકઅપના સમાચાર ચારેકોર ફેલાઈ રહ્યા છે. હમણાથી તે વેકેશનમાં અર્જૂન કપૂર સાથે જાેવા મળતી નથી.

Follow Me:

Related Posts