fbpx
બોલિવૂડ

મલાઈકા અરોરાએ બ્લેક આઉટફિટમાં ધૂમ મચાવી

હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અભિનેત્રી મલાઈકા અરોરા. આમ તો અભિનેત્રી મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ હવે અભિનેત્રી તેના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. હાલમાં મલાઈકા અરોરાનું નવું ફોટોશૂટ ટોક ઓફ ધ ટાઉન છે. હાલમાં પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી બ્લેક બ્લેઝર સૂટમાં જાેવા મળી રહી છે. ફેન્સને પણ અભિનેત્રીનો લુક પસંદ આવ્યો છે.. નવા ફોટોશૂટમાં એક્ટ્રેસનો રોયલ લૂક જાેઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. મલાઈકાની વાત કરીએ તો અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફેન ફોલોઈંગની મોટી સંખ્યા છે. અભિનેત્રી હંમેશા તેના ફેન્સ સાથે સંપર્કમાં રહેવા માટે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. મલાઈકા અરોરાનો આ લુક તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે અને લોકો આ ફોટો પર કોમેન્ટ કરતા જાેવા મળી રહ્યા છે. ફોટામાં મલાઈકા હોટ અને બોલ્ડ લાગી રહી છે.

Follow Me:

Related Posts