એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મલાઈકા ૪૯ વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો મલાઈકાની ફિટનેસ અને ફેશન સેન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે. મલાઈકા અરોરા બોલિવુડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે.
તે ૪૯ વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર લાગે છે. બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કામ કરતા વધારે તેના પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. તે ફિટનેસના મામલે તે દરેક બોલિવુડ એક્ટ્રેસને ટક્કર આપતી જાેવા મળે છે. મલાઈકાએ બ્લુ કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબસૂરત લુક શેર કર્યો છે. મલાઈકાએ મેટાલિક બ્લુ ડ્રેસ સાથે હેવી આઈ મેકઅપ કર્યો છે. એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો મલાઈકાની ફિટનેસ અને ફેશન સેન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Recent Comments