દિલીપ સંઘાણી, પરશોતમભાઈ રૂપાલા, કૌશિકભાઈ વેકરીયા, નારણભાઈ કાછડીયા,વિરજીભાઈ ઠુમ્મર, પી.પી.સોજીત્રા, મુકેશભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલીયા,મનીષભાઈ સંઘાણી, ડો.ભારતભાઈ કાનાબાર સહિતના ઉપસ્થિત સૌએ નિર્ણયનેઆવકાર્યો.સ્વાદ, સોડ્ય અને સવલતમાં હિરઓમ ડેરીએ અમરેલીના સીમાડાવટાવીને સ્વાદપ્રિય જનતાને કવોલેટીનો પરિચય આપ્યો છે તેમ હિરઓમડેરી ફાર્મના નવપ્રસ્થાનવેળા શુભકાના પાઠવતા રાષ્ટ્રિય સહકારીઅગ્રણી—પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણી એ જણાવ્યુ હતું, સંઘાણીએવધુમા જણાવેલ કે, વ્યવસાયમા નફો એ વ્યવસાયનો ભાગ છે પરંતુ તે
નફાને સેવાપ્રવૃતિમા વાળવો કઠીન છે તેવા સમયે હરિભાઈ બાંભરોલીયાઅનિલભાઈ બાંભરોલીયા તરફથી તપોવન આશ્રમને નફાનો એક ટકો
આજીવન સારહી તપોવન આશ્રમને સમર્પિત કરવાનો નિર્ણય પ્રેરણાદાયીઅભિનંદનને પાત્ર છે તેમ જણાવી બિરદાવેલ હતો.
હરિઓમ ડેરી ફાર્મ અમરેલી ઉપરાંત અમદાવાદમા નિકોલ તથા બોપલખાતે બે બ્રાન્ચો શરૂ કરી તે નોંધનીય બાબત છે. નવા બસ સ્ટેન્ડ ખાતેનવપ્રસ્થાન વેળા દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પરશોતમભાઈરૂપાલા, નાયબ મુખ્ય દંડક–ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ સાંસદનારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા ઉપસ્થિત રહ્યા હતા
મહાનભાવોની ઉપસ્થિતીમા હરિઓમ ડેરી ફાર્મનું નવપ્રસ્થાનસ્વાદ સાથે સેવાનો સંકલ્પનફાનો એક ટકો સારહી તપોવનઆશ્રમને આજીવન દાન, નિર્ણયને આવકાર્યો

Recent Comments