અમદાવાદ ભારતી આશ્રમ સરખેજ ખાતે આજ તારીખ ૨૯/૦૭/૨૩ ને શનિવારના રોજ વિદ્વાન ષડદર્શનાચાર્ય પૂજ્ય ઋષિ ભારતીજી ના વ્યાસાસને ચાલતી ઉપનિષદકથા ની પુર્ણાહુતી કરાય હતી શ્રીભારતી આશ્રમ સરખેજ ખાતે પુરુષોત્તમ માસમાં સરખેજ સ્થિત રાધે મંડળ સહિત વિવિધ મહીલા મંડળો દ્વારા આયોજીત અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના વ્યાસાસને ૧૨ દિવસ થી ચાલતી ઉપનિષત્કથા ની ભવ્ય રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી, જેમાં સરખેજ અને આજુબાજુનાના ઘણા ભાવિક ભક્તજનોએ કથાનો લાભ લીધો.
મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના વ્યાસાસને ૧૨ દિવસ થી ચાલતી ઉપનિષદકથા ની પુર્ણાહુતી

Recent Comments