fbpx
અમરેલી

મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ઋષિભારતીજી ના વરદહસ્તે ૫૧ સુશિષ્ય ને દીક્ષા સંયમીત જીવન નો સંકલ્પ લીધો

અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ખાતે ૫૧ ભગવદી દીક્ષા આપતા મહામંડલેશ્વર  ૧૦૦૮ શ્રી ઋષિભારતીજી ના વરદહસ્તે દીક્ષા અપાય  તા. ૦૮ -૦૪-૨૦૨૪ ને સોમવાર  ફાગણ વદ અમાસના રોજ  બ્રહ્મલીન મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી વિશ્વંભર ભારતી બાપુની  તૃતીય નિર્વાણતીથિ નિમિત્તે સરખેજ ખાતે ભારતી આશ્રમ સરખેજના મહંત  મહામંડલેશ્વર  ૧૦૦૮ શ્રી ઋષિ ભારતી મહારાજે પોતાના સ્વહસ્તે  ૫૧ શિષ્યોને  દીક્ષિત કર્યા,  જેવોએ ભારતીય સંસ્કૃતિ મુજબ સેવાકીય સદ્પ્રવૃત્તિઓ અને દેશસેવા સાથે સંયમીત જીવન જીવવાના સંકલ્પ લીધા.

Follow Me:

Related Posts