ગુજરાત

મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને વિશિષ્ટ સ્મૃતિ ચિન્હ થી સન્માનિત કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત ના સંતો 

ગાંધીનગર રાજ ભવન ખાતે મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ને વિશિષ્ટ સ્મૃતિ ચિન્હ થી સન્માનિત કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત ના સંતો ઝરે મુક્ત જીવન પ્રાકૃતિક કૃષિ અભિયાન ની મુહિમ ને વેગવંતી કરતા મહામાહિમ રાજપપાલ આચાર્ય દેવવ્રતજી નું ગાંધીનગર રાજભવન ખાતે વિશિષ્ટ સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત ના વરિષ્ઠ સંતો સુરત પરમાર ટ્રસ્ટ ના ભરતભાઇ માગુકીય માનવ અધિકાર ગુજરાત પ્રદેશ ના જયશ્રીબેન બાબરીયા સહિત ના અગ્રણી ઓ એ આજે પ્રાકૃતિક કૃષિ અભિયાન ના વિચાર ને વ્યાપક બનાવી ઝેર મુક્ત જીવન જીવામૃત ખેતી ની મુહિમ નો સદેશ આપવા બદલ મહામાહિમ નું વિશિષ્ટ સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું હતું 

Related Posts