fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ટેરર મોડ્યુલમાં NIA દ્વારા આ છઠ્ઠી ધરપકડ NIAને પૂણેISIS મોડ્યુલ કેસમાં વધુ એક સફળતા મળી, છઠ્ઠા આરોપીની ધરપકડ કરી

પૂણે ૈંજીૈંજી મોડ્યુલ કેસમાં દ્ગૈંછને વધુ એક સફળતા મળી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શુક્રવારે વિદેશી આતંકવાદી સંગઠન ૈંજીૈંજીની આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સક્રિય સંડોવણી બદલ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના ટેરર ??મોડ્યુલમાં દ્ગૈંછ દ્વારા આ છઠ્ઠી ધરપકડ છે. ધરપકડ કરાયેલા આરોપી શમિલ સાકિબ નાચન પાંચમા ધરપકડ કરાયેલા આરોપી સાકિબ નાચનનો પુત્ર હોવાનું કહેવાય છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ રાજસ્થાનમાં એક કારમાંથી વિસ્ફોટકોની રિકવરી સંબંધિત કેસમાં એપ્રિલ ૨૦૨૨માં નાચનને ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ દેશની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના હેતુથી આતંકવાદી કૃત્યો કરવાની યોજના બનાવી હતી. થાણેના પઢઘાનો રહેવાસી, આતંકવાદી કૃત્યો કરવા માટે ઇમ્પ્રુવાઇઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (ૈંઈડ્ઢ) ના નિર્માણ તાલીમ અને પરીક્ષણમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. તે અન્ય પાંચ આરોપીઓ સાથે મળીને કામ કરતો હતો. દ્ગૈંછએ રાજસ્થાનમાં એક કારમાંથી વિસ્ફોટકોની રિકવરી સંબંધિત કેસમાં એપ્રિલ ૨૦૨૨માં નાચનને ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કર્યો હતો. શમિલ સહિત આ ૈંજીૈંજી સ્લીપર મોડ્યુલના સભ્યો પુણેના કોંધવા ખાતેના એક ઘરમાંથી ઓપરેટ કરતા હતા. જ્યાં તેઓએ ૈંઈડ્ઢજ એકત્રિત કર્યા અને ગયા વર્ષે બોમ્બ તાલીમ અને ઉત્પાદન વર્કશોપનું પણ આયોજન કર્યું. ૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ૈંજીૈંજી પુણે મોડ્યુલ કેસમાં દ્ગૈંછ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ દેશની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના હેતુથી આતંકવાદી કૃત્યો કરવાની યોજના બનાવી હતી.

Follow Me:

Related Posts