મહારાષ્ટ્ર સરકારે તાલીમ રદ કરી, પૂજા ખેડકરને વિશેષ છૂટ મેળવીનેઈઆ IAS બની
મહારાષ્ટ્ર સરકારે છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલી ૈંછજી પૂજા ખેડકરને મસૂરી એકેડમીમાં પરત મોકલી દીધી છે. રાજ્ય સરકારે પૂજા ખેડકરની તાલીમ રદ કરી છે. સ્મ્મ્જી ડોક્ટર ૈંછજી બનેલી પૂજા ખેડકર પર ૈંછજી બનવા માટે ખોટા મેડિકલ અને ર્ંમ્ઝ્ર પ્રમાણપત્ર (નોન-ક્રીમ લેયર)નો ઉપયોગ કરવાનો આરોપ છે. કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી પેનલનો રિપોર્ટ આવે તે પહેલા રાજ્ય સરકારે ખેડકર સામે કાર્યવાહી કરી છે. વર્ષ ૨૦૨૨માં ેંઁછઝ્રઁમાં સિલેક્ટ થયેલી પૂજા ખેડકરને ઓલ ઈન્ડિયામાં ૮૨૧મો રેન્ક મળ્યો હતો. મસૂરીમાં જરૂરી તાલીમ બાદ પૂજા ખેડકરને મહારાષ્ટ્ર કેડર મળી.
આ પછી, તેમને લોકસભા ચૂંટણી પહેલા પુણેમાં ટ્રેઇની ૈંછજી તરીકે પોસ્ટ કરવામાં આવી હતી. જ્યાં તેણે વીઆઈપી નંબર પ્લેટ, લાલ લાઈટ અને કેબિન કેપ્ચરના મામલા બાદ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. આ પછી પૂજા ખેડકરની વાશિમ બદલી કરવામાં આવી હતી. અહીં તેને આસિસ્ટન્ટ કલેક્ટર સુપર ન્યુમેરરી બનાવવામાં આવી હતી. પૂજા ખેડકરની માતાનું નામ મનોરમા ખેડકર છે, જે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પાથર્ડી તાલુકામાંથી આવે છે. તેમના પિતાનું નામ દિલીપ ખેડકર છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા ખેડકરે એસએસસીની પરીક્ષા ૮૩ ટકા માર્ક્સ સાથે અને ૧૨ માં ધોરણની પરીક્ષા ૭૪ ટકા માર્ક્સ સાથે પાસ કરી હતી. આ પછી તેણે ડોક્ટર બનવા માટે પ્રવેશ પરીક્ષા આપી.
તેણીએ ઝ્રઈ્ પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા, પરંતુ ખાનગી કોલેજની પ્રવેશ પરીક્ષામાં ૨૦૦ માંથી ૧૪૬ ગુણ મેળવ્યા પછી, પૂજા ખેડકરે શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કોલેજ, પુણેમાં પ્રવેશ લીધો. અહીં પૂજા ખેડકરે સ્મ્મ્જીની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે એડમિશન લીધું ત્યારે કોલેજમાં કોઈ ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યું ન હતું. પૂજા ખેડકરે મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ નાસિક યુનિવર્સિટી કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. સત્તાવાર રેકોર્ડ મુજબ, પૂજા ખેડકર બાળરોગ નિષ્ણાત છે. તેણે સ્મ્મ્જીની ડિગ્રી ફર્સ્ટ ડિવિઝનમાં પાસ કરી. સિવિલ લિસ્ટમાં પૂજા ખેડકરની જન્મતારીખ ૧૬ જાન્યુઆરી, ૧૯૯૦ નોંધવામાં આવી છે. ૈંછજી બનતા પહેલા, ૩૪ વર્ષીય પૂજા ખેડકર નવેમ્બર ૨૦૨૧માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આસિસ્ટન્ટ ડાયરેક્ટર બની હતી, જાેકે, ૨૦૨૨માં ૈંછજીમાં તેની પસંદગી થયા બાદ તે ટ્રેનિંગ માટે મસૂરી ગઈ હતી.
આ પછી તેઓ પુણેમાં ટ્રેઇની ૈંછજી તરીકે પોસ્ટેડ થઇ. પૂજા ખેડકરના પિતા મહારાષ્ટ્ર સરકારમાં અધિકારી રહી ચૂક્યા છે. હવે તે રાજકારણમાં સક્રિય છે. તેમણે પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળી વંચિત બહુજન અઘાડી (ફમ્છ) તરફથી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પણ લડી હતી. ત્યારબાદ તેણે પોતાની ૪૦ કરોડની સંપત્તિ જાહેર કરી હતી. પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકર ભાલગાંવની સરપંચ રહી ચૂકી છે. પૂજા ખેડકરનો એક ભાઈ છે જે લંડનમાં અભ્યાસ કરે છે, જાેકે પૂજા ખેડકરે એક મોક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે તેના પિતા સિવાય તેની માતા સાથે રહે છે. સરકારી દસ્તાવેજાેમાં પૂજા ખેડકરે તેનું નામ પૂજા મનોરમા દિલીપ ખેડકર બતાવ્યું છે. પૂજા ખેડકરે તાલીમના સમયગાળા દરમિયાન સરકારી આવાસ, સ્ટાફ, વાહન અને ઓફિસમાં અલગ કેબિનની માંગ કરી હતી. તેણે પોતાની અંગત ઓડી કાર પર લાલ-વાદળી લાઇટ અને મહારાષ્ટ્ર સરકારનો લોગો લગાવીને પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો.
વિવાદાસ્પદ પ્રોબેશનરી ૈંછજી ઓફિસર પૂજા ખેડકરે ડ્ઢઝ્રઁ રેન્કના અધિકારી પર ચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા ટ્રાન્સપોર્ટરને મુક્ત કરવા દબાણ કર્યું હતું. તેના પર ૈંછજી બનવા માટે નકલી પ્રમાણપત્રનો ઉપયોગ કરવાનો આરોપ છે. ેંઁજીઝ્ર ફોર્મમાં તેણે દાવો કર્યો હતો કે તે ર્ંમ્ઝ્ર નોન-ક્રિમી લેયરનો છે. તેના પરિવારની સંપત્તિ કરોડોની છે, તે પોતે લગભગ ૧૭ કરોડની માલિક છે. તેમના નામે ઘણી મિલકતો નોંધાયેલી છે. તેની પાસે ૧૭ લાખ રૂપિયાની ઘડિયાળ હોવાનું પણ કહેવાય છે. પૂજા ખેડકરે વિકલાંગતા કેટેગરી હેઠળ ેંઁજીઝ્ર ફોર્મ ભર્યું હતું. તેણીએ દાવો કર્યો હતો કે તેણી ૪૦% દૃષ્ટિહીન હતી અને કેટલીક માનસિક બીમારીથી પણ પીડિત હતી. પરંતુ જ્યારે પણ તેણીને મેડિકલ માટે બોલાવવામાં આવી ત્યારે તે ગાયબ હતી. ૈંછજી પૂજા ખેડકરે પણ સ્મ્મ્જી કોલેજમાં એડમિશન સમયે ખોટા દસ્તાવેજાે બનાવ્યા હતા. તેણે ૨૦૧૧ કે ૨૦૧૨માં મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. તેમના પિતા ત્યારે સેવામાં હતા.
Recent Comments