fbpx
અમરેલી

મહિલા વિકાસ ગૃહમાં ભોજન પીરસાયા

જયા નારીનુ સન્માન થાય છે ત્યા પ્રકૃતિ પણ રાજીપો વ્યકત કરે છે , આ શબ્દોને દિલીપ સવાણી પરિવાર સાર્થક કરી વિશ્વ મહિલા દિન નીમીતે મહિલા વિકાસ ગૃહની બાળાઓને આદરપૂર્વક ભાવતા ભોજન પીરસીને મહિલાઓ પ્રત્યે આદરભાવ અપિત કરેલ .

અમરેલી ખાતે આવેલ મહિલા વિકાસ ગૃહના લોકોને ભાજન પીરસીને મહિલા દિવસની અનોખીરીતે ઉજવણી કરી હતી . આ તકે સચ્ચા પ્રમુખ અને હોદ્દેદારો અરૂણાબેન માલાણી , મીતાબેન વાઘાણી , તરૂલતાબેન વ્યાસ , રેખાબેન માવદીયા , અલ્કાબેન દેસાઈ , કાશ્મિરાબેન નથવાણી સહિતના સા ઉપસ્થિત રહ્યા હોવાન સસ્યાની અખબારી યાદીના અતમા જણાવાયેલ છે .

Follow Me:

Related Posts