fbpx
ભાવનગર

મહુવાખાતેઆશરેરૂ.૪૬૦.૯૯લાખનાખર્ચેનવનિર્મિતતૈયારથયેલએસ.ટી. ડેપોનીવિશેષતાઓ

આજરોજભાવનગરજિલ્લાનામહુવાખાતેગુજરાતરાજ્યમાર્ગઅનેવાહનવ્યવહારનિગમદ્વારામહુવાખાતેનવનિર્મિતએસ.ટી. ડેપોઆશરેરૂ.૪૬૦.૯૯લાખનાખર્ચેતૈયારકરેલઅત્યાધુનિકબસસ્ટેન્ડનુંલોકાર્પણગૃહરાજ્યમંત્રીહર્ષભાઈસંઘવીનાવરદહસ્તેકરવામાંઆવ્યુંહતું.

આઅત્યાધુનિકબસસ્ટેશનમાં૧૦જેટલાપ્લેટફોર્મ, મુસાફરોમાટેબેઠકવ્યવસ્થાસાથેનોવેઇટિંગહોલ, રિઝર્વેશનઅનેપાસરૂમ, ટ્રાફિકઓફિસ, વહીવટીઓફિસ, યુટિલિટીરૂમ, સ્ટોરરૂમ, ઇન્કવાયરીરૂમ, કેન્ટિન, પાર્સલરૂમ, વોટરરૂમ, સ્ટોલકમશોપ, ઇલેક્ટ્રિકરૂમ, લેડીઝરેસ્ટરૂમ, શૌચાલય, સરક્યુલેશનવિસ્તારમાંસી.સી. ટ્રી – મિક્ષફ્લોરિંગ, વિકલાંગવ્યક્તિઓમાટેસ્પેશ્યલપ્રકારનાશૌચાલયતથાસ્લોપિંગરેમ્પનીસુવિધાઉભીકરવામાંઆવીછે.

ઉપરાંતબિલ્ડિંગનાંપ્રથમમાળખાતેબિલ્ટઅપવિસ્તાર, કેશરૂમ, બુકિંગરૂમ, ટ્રેરૂમ, ડ્રાઈવિંગકંડકટરરેસ્ટરૂમ, સ્ટોરેજરૂમસહિતનીસુવિધાઓઉભીકરવામાંઆવીછે. શોપિંગકોમ્પલેક્ષખાતે૧૩શોપઅનેપ્રથમમાળખાતે૧૪શોપઅનેજનતામાટેશૌચાલયઊભાકરવામાંઆવ્યાછે.

આબસડેપોખાતેથીભાવનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, વડોદરા, સુરત, દાહોદ, મહેસાણા, ગાંધીનગરસહિતનારાજ્યનામુખ્યજિલ્લાઓમાંબસોદોડાવાશે.

Follow Me:

Related Posts