fbpx
ભાવનગર

મહુવાનાં બુથ નં-૧૦૭નાં પ્રિસાઇડીંગ ઓફિસર હાલ સંપૂર્ણ સાવસ્થ

ભાવનગર જિલ્લાનાં મહુવાનાં બુથ નં- ૧૦૭માં લોકસભા ચૂંટણી અંતર્ગત ફરજનિયુક્ત થયેલા પ્રિસાઇડીંગ ઓફિસર શ્રી માનુસિંહ પ્રધાન મકવાણા હાલ સંપૂર્ણ સ્વસ્થ છે.શ્રી માનુસિંહ પ્રધાન મકવાણાને શ્યુગર વધવાનાં કારણે તબિયત નાદુરસ્ત થઇ હતી. જેથી ૧૦૮ મારફતે પ્રાથમિક સારવાર આપી તેઓ
જે તબીબ પાસે દવા લે છે તેમને ત્યાં લઇ જવામાં આવ્યા હતાં. હાલ તેમનો કાર્ડિયોગ્રામ સામાન્ય છે અને તેઓ સંપૂર્ક્ષ સ્વસ્થ છે. ઉપરાંત કર્મચારીના સ્વસ્થતા માટે તંત્ર સતત તબીબો પાસેથી માહિતી મેળવી રહ્યું છે.

Follow Me:

Related Posts