મહુવામાં રત્નકલાકારોમાં મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૯૯- મહુવા વિધાનસભા મતવિસ્તાર માટે મહુવા શહેરમાં આવેલ હિરા ઉદ્યોગના રત્નકલાકારોમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાય તથા સપરિવાર મતદાન કરે તે માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન અંગેના શપથ લેવડાવી મતદાન જાગૃતિ અંગેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Recent Comments