મહુવામાં રામકથા સાથે ભૂતનાથ ચિત્ર પ્રદર્શન લાભ
મહુવામાં રામકથા સાથે ભૂતનાથ ચિત્ર પ્રદર્શન લાભ ભાવનગર સોમવાર તા.૩૦-૧૦-૨૦૨૩(મૂકેશ પંડિત)મહુવામાં ગત શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ભુતનાથ’ સાથે ભૂતનાથ ચિત્ર પ્રદર્શન લાભ મળ્યો છે. શ્રી ખોડીદાસ પરમાર કલા સંસ્થા દ્વારા ભૂતનાથ મહાદેવ પરિસરમાં શિવજીના વિવિધ રૂપ સ્વરૂપોના ચિત્રો પ્રદર્શિત થયા છે. શ્રી ભરતભાઈ ચૌહાણના સંકલન અને ૩૫૧ ચિત્રકારોએ ઉત્સાહ સાથે યોજાયેલ આ પ્રદર્શન પ્રારંભે બલિકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું.
Recent Comments